तैलात् रक्षेत् जलात् रक्षेत्,
रक्षेत् शिथिलबन्धनात्।
मूर्खहस्ते न दातव्यम्,
एवं वदति पुस्तकम् ॥
ભાવાર્થ --
પુસ્તક કહે છે,"મારું તેલથી રક્ષણ કરો કેમ કે તેલથી મારા પર ડાઘ પડે છે. મારું પાણીથી રક્ષણ કરો કેમ કે પાણી મને નષ્ટ કરે છે. મારી શિથિલ બંધનથી રક્ષા કરો કારણ કે ઢીલી બાંધણીને લીધે મારાં પાનાં વેરવિખેર થઇ જાય છે.
છેલ્લે સૌથી મહત્વની વાત, મને કોઈ મૂરખના હાથમાં ના સોંપશો."
🙏મંગળમય મંગળવાર! 🙏