સાથી પણ એવું હોવું જોઈએ જે પર ગર્વ અને ફક્ર થાય, મળ્યું કે શોધવાનું બાકી? પુછજો જરા રદયને આખું નહીં સવાયું જોઈએ હર વાતમાં , તમને માનનાર નહીં મનાવનાર અને અકકલ બુધ્ધિ જ નહીં સાચું દીલદાર જોઈએ, રૂપ રંગ કે ચેહરા પરજ તો નથી ફસાણા ને? લલાટનું તેજ ચેહરા ની આસપાસ ચમકવું જોઈએ, અને તેને જોઈ રદય ધડકવું જોઈએ.