જેને તમારી સાથે વાત કરવી હશે તે તમારા "Hmm" નો પણ જવાબ આપશે..
કારણકે એ લોકો એવાં હોય છે જે તમારી સાથે દિલ થી જોડાયા હોય છે..
બાકી ખબર જ છે જ્યારે આપણી કોઈ પ્રિય વ્યક્તિ નો સામેથી "Hmm" નો જવાબ આવે ત્યારે કેવું લાગે,,
અને તમારા "Hmm" ના જવાબ પછી પણ જો તે વ્યક્તિ તમારી સાથે સારી રીતે વાત કરે છે તો તેની માટે તમે બોવ જ "Special" હોવ છો
-Gedia Nirudri