धन्यानामुत्तमम् दाक्ष्यम्,
धनानामुत्तमम् श्रुतम्।
लाभानाम् श्रेष्ठारोग्यम्,
सुखानाम् तुष्टरुत्तमा॥
ભાવાર્થ -- બધાં જ ગુણોમાં પ્રવીણતા (દક્ષતા)નો ગુણ ઉત્તમ છે, બધાં જ ધનમાં જ્ઞાનનું ધન ઉત્તમ છે, બધાં જ લાભોમાં આરોગ્યનો લાભ ઉત્તમ છે તથા બધાં જ સુખોમાં સંતોષનું સુખ સર્વોત્તમ છે.
🙏 શુભ ચંદ્રવાર! 🙏