જો આમ તો હું જલ્દી મરવાની નથી..પણ ...જો કદાચ મરી જઉ.. અને તને આમ હાથ પર જરાક ભાર લાગે ને...🙄તો અરીસામાં જઈ જરાક જોઈ લેજે.. ક્યાંક ખભા પર બેઠી તો નથી ને..
ક્યોંકિ .. તુમ્હે ચાહના છોડ દે વો હમ નહીં..મરને કે બાદ ભી તુમ્હે પરેશાન કરના છોડ દે,ઉનમેં હમ નહીં...😜
-Anurag Basu