કોઈ યાદ કરે ના કરે, ભલે આખી દુનિયા તને ભુલી જાય દોસ્ત, પણ હું તને ભુલું એ દીવસ આ ઘરા પર કયારેય આવશે નહીં, જુઠ્ઠી મક્કાર એક નંબરની સ્વાર્થી આ દુનીયા માં કોઈ ને શું બતાવવાનું, તું બધુંય જાણે અને આપણો બાપ શીવ બધુંય જાણે, કયારેય નીરાશ ન થજે, પરીક્ષા ની આ કપરી ઘડી જલ્દી જતી રહેશે, એક દીવસ એવો આવશે જ્યારે આ શરીરમાં ભલે પણ પ્રાણ ન રહે, પણ હું તારી પાસે હોઈશ.લઈલે ભગવાનને જે પરીક્ષા લેવી હોય. તે આપી હવે મારી વારી..
જય સોમનાથ
-Hemant Pandya