સાચી ખુશી ની તલાશમાં હતાસ લોકો આભાસી ખુશી નો સીકાર બને છે, અંતર આત્મા જાણતોજ હોય છે છતા, ખુશ હોય તેમ જીવને મનાવે છે, અને લોકો આગળ ખુશીનો દેખાવ કરે છે,
આત્માને સાચી શાંતિ અને ખુશી ત્યારેજ મળે છે, જયારે તમે પરમાર્થ નું કે કોઈના કલ્યાણ નું ભલું નેક કાર્ય કરો છો, જયારે જાણે અજાણે તમે કોઈનું અહીત કે ગલત કાર્ય કરો છો ત્યારે ભલે દુનીયા ન જાણતી હોય તેમ છતા તમારો અંતર આત્મા તે બાબતે તમને ડંખતો રહે છે,
ન મનાય તો પુછીલો અંતર આત્માને
-Hemant Pandya