*સાહેબ : ભુરા , મોટો થઈને શું કરીશ ?*
*ભુરો : સાહેબ હું બે લગ્ન કરીશ.*
*સાહેબ : કેમ ?*
*ભુરો : એક પત્ની મારે તો બીજી પત્ની બચાવે.*
*સાહેબ: ( પ વર્ષ પછી ) ભુરા લગ્નજીવન કેવું ચાલે છે ?*
*ભુરો : સાહેબ , શું વાત કરું,*
" **એક પકડી રાખે છે ને બીજી મારે છે…,,,,,,"*
😂🤣
-Anurag Basu