अनादरो विलम्बश्च वै मुख्यम निष्ठुर वचनम।
पश्चतपश्च पञ्चापि दानस्य दूषणानि च।।
ભાવાર્થ –
અપમાન કરીને આપવું,
મોં ફેરવીને (વિમુખ રહીને) આપવું,
વિલંબ કરીને (મોડેથી) આપવું,
કડવી વાણી બોલીને આપવું,
અને
આપ્યા પછી પશ્ચાતાપ કરવો,
આ પાંચ ક્રિયાઓ કરેલા દાનને દૂષિત કરે છે.
🙏 શુભ રવિવાર! 🙏