🌸 ॐ सर्वाय नम: 🙏
न विश्वसेदविश्वस्ते विश्वस्ते नातिविश्वसेत्।
विश्वासाद् भयमभ्येति नापरीक्ष्य च विश्वसेत्।।
ભાવાર્થ - જે વિશ્વસનીય નથી એના પર તો કદી વિશ્વાસ ન જ કરવો જોઈએ પણ જે વિશ્વાસુ છે એના પર પણ આંખ મીંચીને વિશ્વાસ ન કરવો જોઇએ, કેમકે અતિવિશ્વાસથી ભય ઉત્પન્ન થાય છે અને એટલે જ યોગ્ય કસોટી કર્યા વિના કોઇના પર વિશ્વાસ ન મૂકવો જોઈએ.
શુભ મંગળવાર!🙏