બસ આટલી જાતના જ માણહ
હોય છે ગુજરાતી ભાષામાં !!
😊☺
અવળચંડા,
અકલમઠા,
અદેખા,
અકર્મી,
આપડાયા,
ઓસિયાળા,
ઉતાવળા,
આઘાપાસિયા,
એકલપંડા,
ઓટીવાળ,
કજીયાખોર,
કદરૂપા,
કરમહીણા,
કવાજી,
કસબી,
કપટી,
કપાતર,
કકળાટીયા,
કામી,
કાળમુખા,
કાવતરાખોર,
કાણગારા,
કાંડાબળિયા,
કમજાત,
કાબા,
કબાડા,
અધકચરા,
અજડ,
આળસું,
અટકચાળિયા,
ખટપટિયા,
ખુંધા,
ખાવધરા,
ખટહવાદિયા,
ખૂટલ,
ખેલાડી,
ખેલદિલ,
ખોચરા,
ખુવાર,
ગરજુડા,
ગપસપિયા,
ગપ્પીદાસ,
ગણતરીબાજ,
ગળેપડું,
ગંદા,
ગંજેરી,
ગાંડા,
ગોલા,
ગોબરા,
ગમાર,
ગુણગ્રહી,
ગભરુ,
ગુલાટમાર,
ગાલાવેલિયા,
જ્ઞાની,
ઘરરખા,
ઘરમુલા,
ઘમંડી,
ઘરઘૂસલા,
ઘરફાળુ,
ઘેલહાગરા,
ઘોંઘાટિયા,
ઘૂસણખોર,
ચતુર,
ચહકેલ,
ચબરાક,
ચોવટિયા,
ચાપલા,
ચાગલા,
ચીકણા,
છકેલછોકરમતીયા,
છેલબટાવ,
છીંછરા,
જબરા,
જોરાવર,
જબરવસીલા,
જોશીલા,
જીણા,
ઠરેલ,
ઠાવકા,
ઠંડા,
ડંફાસિયા,
ડાકુ,
ડરપોક,
ડંખીલા,
ડફોળ,
તમોગુણી,
તરંગી,
તુકાબાજ,
દયાળુ,
દરિયાદિલ,
દાતાર,
દાણચોર,
દુ:ખીયા,
દિલદગડા,
દોરંગા,
દોઢડાયા,
દિલદગડા,
ધંધાદારી,
ધમાલીયા,
ધોકાપંથી,
ધાળપાડું,
ધુતારા,
ધર્મનિષ્ઠ,
ધૂળધોયા,
ધિરજવાન,
નવરા,
નગુણા,
નખોદીયા,
નમાલા,
નિડર,
નિશ્વાર્થી,
નિજાનંદી,
નિષ્ઠુર,
નિર્ણય,
નિર્મોહી,
પરોપકારી,
પરિશ્રમી,
પરાધીન,
પહોંચેલા,
પંચાતિયા,
પાણિયારા,
પાંગળા,
પુરષાર્થી,
પોચા,
પોપલા,
પ્રેમાળ,
પાગલ,
ફરતિયાળ,
ફોસી,
ફતનદિવાળીયા,
ફાકાળ,
ફાલતુ,
ફુલણસિંહ,
ફાટેલ,
બહાદુર,
બગભગત,
બટકબોલો,
બચરવાળ,
બહુરંગા,
બેદરકાર,
બિચારા,
બોતડા,
બાયલા,
બિકણા,
બોલકણા,
બળવાખોર,
બુદ્ધિશાળી,
ભડવીર,
ભૂલકણા,
ભલા,
ભદ્રિક,
ભારાળી,
ભાંગફોડિયા,
ભૂંડા,
ભોળા,
ભમરાળા,
મરણિયા,
મસ્તીખોર,
મફતીયા,
મનમોજી,
મતલબી,
મિંઢા,
મિઠાબોલા,
મિંજરા,
મારફાડિયા,
માયાળુ,
માખણીયા,
મારકણા,
મુરખા,
મરદ,
રમુજી,
રમતીયાળ, 😜
રસિક,
રાજકારણી,
રજવાડી,
રિસાડવા,
રોનકી,
રોતી Surat!
રૂડા,
રેઢલ,
રેઢીયાળ,
સુધરેલા,
સમજદાર,
શંકાશિલ,
શાણા,
સંતોષી, 😛
ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!!
વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓને સમપૅણ...