એક એ નાની સરખી સાઇકલ ગરીબને મન ફેરારી ગાડીથી કંઈક વધુ હોય છે,
એ પથિક ને તેનાં ગંતવ્ય સ્થાને હેમખેમ મુકી આવે! તે હમસફર થી થોડી કમ હોય છે,
એ સાઈકલ ધનરાશિ ની તો બચત કરાવે! પર્યાવરણની જાળવણી માં પણ મદદગાર હોય છે,
સાઈકલ લાગે સાધન નાનું સરીખું પણ તેની ઉપયોગીતા થી જ એ સૌને પ્રિય હોય છે,,,!!!
🚲World cycle day🚲
🚴♀વિશ્વ સાઇકલ દિવસ🚴♀
-Parmar Mayur