જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે, નહીં કે
ખોરાક ખાવા માટે, જીવવું.
તો જીવન શાના માટે છે ?
સ્વ, સ્વજન ને સમાજ માટે, શકય એટલાં ને સતત સત્કર્મ ને સેવા કરવા.
મારુ માનવું છે કે,
આટલુ કરનારની બધીજ ઈચ્છાઓ પૂરી થાય છે, ને જીવનમાં ન ધારેલી સફળતા મળે છે.
-Shailesh Joshi