વ્યસન કરે જે અનહદ્ તંબાકુ નું! તેની પીડા શરીરને કંપાવે છે,
જીવતે જીવત બતાવે નરક અંતે જીવ ને પણ તડપાવે છે,
વ્યસન કરવું જ હોય તો કરજો સદ્ વાંચન, સત્યવચન અને સારાં સખા નું,
આ વ્યસનો જીવનનો શું સાચો મર્મ! એ સંગ સાથે જ સમજાવે છે,,,!!!
🍃world no tobacco day🍃
🍂તંબાકુ નિષેધ દિવસ🍂
-Parmar Mayur