Shailesh Joshi લિખિત વાર્તા "મા-બાપ - અખૂટ પ્રેમનો ખજાનો - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19912232/maa-baap-1
કોઈપણ ક્ષેત્રે, સફળતા માટે વિશ્વાસ મુકવો જરૂરી છે.
ખરો પ્રૉબ્લેમ એ છે કે,
આપણને આપણા પર તો સો ટકા વિશ્વાસ છે, બાકી બીજા કોઈ પર આપણે નિઃસંકોચ વિશ્વાસ મુકી શકતા નથી.
આપણે પહેલુંજ તીર, સિધુ નિશાના પર ન જાય ત્યાં સુધી તીર છોડતા નથી.
મને લાગે છે કે, આપણી સૌથી મોટી ભુલ, અહિયાંજ થાય છે, ને એજ કારણે આપણી સફળતા ધૂંધળી અને આપણાથી દુર થઈ જતી હોય છે.