લોકો ચાંદ પર ગયા મંગળ શુધી પહોચ્યા , બ્રહ્માંડનું રહસ્ય જાણ્યું, પણ આ દુનીયા છોડી જવા વાળા કયા જાયછે તેની ખબર કે એ કયા હોય છે એ જાણી સક્યા? કોઈ ને જવા વાળા નું ઠેકાણું ખબર હોય તો મને પણ કેજો, મે પણ કોઈ પોતાનું ખોયું તેને મળવા જવું છે.
-Sh.......ShivHari