કોણ કોને માટે મરે છે કોણ કોના માટે જીવે છે, મરનારની પાછળ ચીતા પર કોણ ચડે છે, બે ધડી આશું પાડી વહ્યા જાય લોકો, બે ધડી મો ઢાંકી રસમ નીભાવે લોકો, સમય જતા બધું ભુલી જાય લોકો, બસ વાલી બધાને આન બાન સાન અને જીવ પોતાનો, ખોખલા સંબંધોમાં લોહીએ હાથ રંગે છે લોકો, આવે કયારેક યાદ તો બે ધડી બસ રસમ નીભાવે છે લોકો, શું કામનું આ જીવન શું કામના સંબંધો , જીવતા માણસોનો આત્મા મરેલો, કરે છે વખાણ બધા કોઈના મર્યો પછી, જીવતે જીવ તો શુખે સ્વાસ પણ કયા લેવા દે લોકો, મન ફાવે બે ફામ વર્ત કોઈના જીવન અને શુખ દુઃખ ના તાલેબાની ફેસલા લે લોકો, ન ગુજારે જુલ્મ કોઈ દુશ્મન એવવો માનસીક ત્રાસ ગુજારે લોકો, રડવા વાળા રડશે કોણ પોતાના કોણ પારકા ભેદ અસલ ક્યા જાણે લોકો,
કોઈ નથી ભવ ભવ નું સાથી ...બસ પ્રીત અને પ્રીતમ વીના નથી કોઈ જન્મો જન્મ નું સંગાથી