જુઓને મોત થી ડરવા વાળા હવે મોતને સોધે છે, એક જીવે છે અને એક મરે છે, બેય ભેગા થવા કેવા વલખે છે, એકનું શરીર મર્યું એકનો આત્મા ઉડયો, કેવા વીધાતાના લેખ બન્ને એક બીજા વગર રડી રડી ને રોજ મરે છે,
એક રડે આશું પાણીની ધાર વહે, બીજું રડે આશું લોહીની ધાર વહે, કેવી ભુલ ભુલૈયામા અટવાયા બન્ને એક બીજા પાસે આવે તો પણ ના સ્પર્શી શકે છે, એક કહે તમારે જીવવું પડશે, અને આવું કહી છેતરી બીજું મરે છે, પણ કોણ જાણે કોણ જીવે અને કોણ મરે છે, હાલ તો એ છે કે બન્ને એક બીજા વીન તડપી તડપી ને મરે છે.
-Sh.......ShivHari