અજ્ઞાની માથી જ્ઞાની બની ગયો છું, જીવન મૃત્યુ ના રહ્સ્યને ખોળી રહ્યો છું, ખોવાણી છે તું કયા ? તને શોઘવા આકાશ પાતાળ એક કરી રહ્યો છું, મોતનો પણ ભેટો કરી ચુકયો એ પણ સાથ છોડી ગયું, નામ તારૂ લીધું કે કયા છે એ ,લઈજા એની પાસે, કે મોત પણ દુર ભાગી ગયું.
-Hemant Pandya