ઓક્સીજનની હવે શું જરૂર ,જયારે પ્રાણજ ખોળીયામા રહ્યા નથી', શ્વાસ પણ કયાથી લઉ ધડકનજ રદયમાં રહી નથી', શ્વાસ બેચારો કયારેય ઉડી ગયો, પણ દેખો તૃષ્ણા તો મરતી નથી, બની ગયું વીરાન આ વીશ્વ હવે જીવવાની ખાઈશ કોને રહી, કોને કહી ને બતાવવાનું હવે, માનવોમા માનવતાજ કયા રહી. ઝંખે છે રદય શું કેવી રીતે કાઈ નથી પડતી ગતા ગમ, બસ લક્ષ વીનાની આ જીવન નૈયા ભટકે હવે આમ તેમ, શું કરું પ્રાથના હે ઈશ્વર તને, તારા હાથની વાત હવે કયા રહી? ધુધળું આ જીવન હવે ,અજવાળાની આશ હવે કોને રહી?
-Hemant Pandya