Gujarati Quote in Sorry by Subi Kansara

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગાંધી કે ગોડસે
કોણ સત્યમાર્ગી ?
ભગતસિંહને ફાંસી, ને ગાંધીનું મૌનવ્રત !!
બોઝની આઝાદ હિન્દ ફૌજ
સરદારનું અખંડ ભારત નું સપનું, ને
નહેરુને પ્રધાનપદ !!!
ગાંધીની તસ્વીર
ચલણમાં ચાલે, ને
શહીદોની ?
લોકોના દિલમાં..

-Subi Kansara

Gujarati Sorry by Subi Kansara : 111708401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now