મારા એક એક શબ્દે સચ્ચાઈ છતા તારા દામન પર લોકો દાગ લગાવશે, માટે મૌન ત્યારે પણ હતો આજ પણ છું વચન બધ્ધ છું તારાથી માટે, ગંગાજળ થી પવીત્ર મન તારૂ અને સરદ પુનમની ચાંદની જેવું બે દાગ દામન તારૂ, બીજાને શું સીકાયત દોષ્ત જયારે પોતાનાજ સવાલ ઉઠાવે.
-Hemant Pandya