માતૃભારતીના દરેકે દરેક પરિજનને નમ્ર વિનંતી...🙏🙏🙏
મહામૃત્યુંજય મંત્ર...
ૐ ત્ર્યંબકં યજામહે,
સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્...
ઉર્વારુકમીવ બંધનામ્, મૃત્યોર્મોક્ષિયમામૃતાત્....
આવતી કાલે અમાવસ્યા હોઇ, માતૃભારતી પરીવારના દરેકે દરેક પરિજનને આ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા વિનંતી છે...
આવતી કાલે સવારે સ્નાનાદિથી પરવારીને ઇશાનમુખે આસન વાળી,
જેનાથી જેટલા મંત્રોચ્ચારણ થાય એટલા કરવા વિનંતી છે...
આ કપરા સમયમાં આપના દ્વારા કરવામાં આવેલ મંત્રજાપ ઘણી બધી દિશાઓ ખોલી દેશે. અને હાઁ આ મંત્રોચ્ચારણના અંતે એનું બધું ફળ જગતકલ્યાણમાં વપરાય એવી મહાદેવને પ્રાર્થના કરજો...
શું ખબર આપનો આપેલો (વાવેલો) એક મંત્ર ઇચ્છુકને ૧૦૦ ગણો આપને ૧૦૦૦ ગણો ફળે...
તો કરશો ને???
સૌને જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...