વાયદા કરી એક ક્ષણ મા તોડો એ ઈમાનદારી ન કહેવાય, ઈમાનદારી અમારી દેખો તમારી એક ક્ષણ ની હા ને અમે કબુલ કરી તમારા પર મરી બેઠા, તમને મળે બીજું ત્રીજું તો અમારે કયા કમી હશે, પણ ઈમાનદારી દેખો અમારી કે અમે તમારીજ રાહ જોઈ બેઠા, કશું અશક્ય નથી આ જગતમાં લોકો ચંદ્ર પર જઈ બેઠા, બસ ઠામી લો રદયમા તો મંજીલ તમારી રાહ દેખતી બેઠી.
-Hemant Pandya