આજે મા ના ફોટા ઉપરથી ધુળ સાફ થશે , બિલકુલ ગાંધી જયંતિના દિવસે politicians ગાંધીજીના ફોટા પરથી સાફ કરે છે તેંમ...
મા જીવતી હતી ત્યારે તેને કામવાળીથી વધારે મહત્વ નોતુ આપ્યુ અને હવે ઍ દેવી હતી એવી ડાહી ડાહી વાતો લખશે..
જે મા નો ચહેરો જોવાની ફુરસદ ન હતી એના ફોટા મુકશે.. આજે દંભ માઝા મુકશે..
કારણ કે આજે Mother's day છે..
#priten 'screation#