_Happy mother's day_
મારા સાચા કરમો ને મારી મા નું નામ આપો ,
મારા ખરાબ વર્તન ને એનું નામ ના છાપો ...
જેમાં મારો જરાય હક નહોતો કયારેય ,
એણે એ બધું વગર સ્વાર્થે મને આપ્યુ ...
લટકતી તસવીરો માં હું તને ના દેખી શકું ,
એટલે જ હવે અંજાન હું તને લખું ...
માં તારી મમતા નો કઈ પાર નથી ,
તારા જેવો ધરતી પર સાગર કોઈ અપાર નથી ...
તારા હેતનો આવડો બોજ રહ્યો મુજ પર
લખું કઈ એટલુ લખાય નહિ ,ઓછું પડે કે કયાંય સમાય નહિ ...
-Ashok_Chàvda