કરીલો મોજશોખ તમતાર , અરે જીવીલો નકરી સ્વાર્થી જીંદગી ફરી નથીજ મળવાનો મનુષ્ય અવતાર, એકવાર આપ્યો ઈશ્વરે પણ પછતાતો હશે, ફરી ભુલ થોડીજ દોહરાવશે.
વહેવાર પશું જેવો છે ને? જીવન પણ એવું જ મળશે, જેવા હતા એવાજ પશું સમાન, ભગવાને શુધરવા જીવન આપેલ પણ તમે તો સેલફીસ એ કરતા તો પશું (જનાવર ) સારા
-Hemant Pandya