"ગુજરાત સ્થાપના દિનની શુભકામનાઓ..."
માંત્ર ગુજરાતમાં જન્મ લેવાથી કોઈ ગુજરાતી નથી બની જતું.ગુજરાતી બનવા માટે અહીંની ધરતીને અપનાવવી પડે છે.અહીંની મીઠી ભાષાને પચાવવી પડે છે.દિલથી ગુજરાતી હોવું એ જન્મથી ગુજરાતી હોવા કરતા વધારે ચડિયાતું છે.
-SHILPA PARMAR "SHILU"