સમય.......
જીવન ઉતાર-ચઢાવની એક શ્રેણી છે.સમય કોઈની રાહ જોતો નથી.હંમેશા યાદ રાખો જીવનનો સૌથી ખરાબ ક્ષણ અને તે જ આપણને સૌથી કિંમતી પાઠ શીખવે છે અને ખરેખર આપણા માટે શું મહત્વનું છે ?તે સમજવા સમય (ખરાબ સમય ) આપણી પર દબાણ કરે છે.એ ધ્યાન રાખવું કે ક્યારે પણ આપણે ખોટા માર્ગમાં પ્રવેશી ન જઈએ.
-Juli Solanki