મારા પિ઼ય મિત્રોને,
શુભ સવાર..
🙏🙏🙏
મનુષ્ય સ્વભાવ:
આના પર થી દરેક મનુષ્યને બોધ મળે છે કે શરુઆતમાં કોઈ પણ મનુષ્યનાં સ્વાભાવનુ અનુમાન ખોટું ના લગાડવું જોઈએ.
'મીઠો સ્વભાવ એ મનુષ્યને સાચી ઓળખ આપી જતો હોય છે'
ઘર આંગણું જ સ્વર્ગ બની જાય,
જ્યારે એક બીજાના મન મળી જાય,
નથી આવડતું સબંધંની ગણતરી કરતાં,
પણ તેમાં કાચાં રહેવાથી તે ટકી જાઈ.
જુદાં જુદાં મનુષ્યનાં ના સ્વભાવ જુદાં જુદાં હોય છે પરંતુ જે મનુષ્ય પોતાનો સવભાવ બદલે છે તે પોતાની જિંદગી બદલવામાં સફળ થાય છે.
મારા દ્વારા લિખિત લઘુ વાર્તા "ઓળખવામાં થાપ" માતૃભારતી પર ફ્રી માં વાંચો...
https://www.matrubharti.com/book/19909609/mistake-in-identity
તમારો અભિપ્રાય જરૂર આપવા વિનંતી..
આભાર...