ભાવનગર ના પ્રજા વત્સલ નેક નામદાર રાજર્ષિ પુરુષ, પોતાના 1800 પાદર ને તુલસી પત્ર પર ભારત માતાને ચરણે ધરી દેનાર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ના નિર્વાણ દિવસે એમના ચરણો માં મારા કોટી કોટી વંદન. 🙏🏻🌺🙏🏻
મહારાજા સાહેબ જેવી દુરદ્રષ્ટિ, રાષ્ટ્ર ભક્તિ, સદા મારી પ્રજા નું કલ્યાણ થાય એવી ભાવના, લોકનાયક, ન ભૂતો ન ભવિષ્યતિ, ભાવનગર જ નહીં પણ સમગ્ર દેશ ની પ્રજા આપની ઋણી છે. 🙏🏻
ફરી એક વાર આપણા નેક નામદાર મહારાજા સાહેબ ના ચરણો માં લાખો પ્રણામ. 🙏🏻
જય ભાવેણા...જય હિન્દ..🚩🚩