*સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ...*
*કારણકે...*
*સંપત્તિ હોય તો "વીલ" બને છે અને*
*સંસ્કાર હોય તો "ગુડવીલ"* *બને છે*
*કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ".....*
*પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ".....*
🌷🌱શુભ સવાર 🌱🌷
🙏જય શ્રી રાધા માધવ આપનો દિવસ મંગલમય રહે🙏