સાયકોલોજી માં કાઉન્સલીંગ નો એક નીયમ છે, લોકો ની પ્રાથમિક માહીતી મેળવવી સમસ્યા લક્ષી માહીતી જાણવી પછી સલાહ આપવી, આટલી સીપલ યાદ ભેજા માં નથી' રહેતી અને જેને અને તેને બસ સ્વભાવ કે વ્યક્તિત્વ ની ઓળખ કર્યો વીના સાચી સલાહ વગર માગ્યે આપ્યા કરી. પણ લોકો કેવા અવળ ચડીયા હોય, નાજ માને ઉલટુજ લે, કહેવત છે ને કીધે રાવળ ગધે ના ચડે જેવરાતા ચડે.
-Hemant Pandya