ઘણા બધા લોકોની કલમે લખેલ શબ્દો વાચું છું તો એમ લાગે , આ શેર શાયરી છે કે હૈયા વરાળ🤔 કમ્ફયુઝ યાર ,અને પુછીએ કે શું તકલીફ તો જવાબ મળશે, કોઈ તકલીફ નહી લખવાનો શોખ છે, શું કહેવું કો પરાણે મનાવાય?? હૈયાની બળતરા થી લખેલ શબ્દો પુકારી પુકારી બોલતા હોય છે સાહેબ🤦🤱😞
-Hemant Pandya