પ્રેમ પ્રેમ પ્રેમ...એ વાતો કરવાનો વ્યાખ્યીત કરવાનો સમય નથ , હવે એ દીશામાં આગળ વધી ગયા કયારેય કયાય નીકળી ગયા..હવે તો બસ પ્રેમને ઓળખશે અમારા નામથી, મહારત જો હાસીલ કરીછે પ્રેમમાં, અરે કાનુડો તો ધુતારો હતો, અમે તો જ્યા પણ ગયા દીલ હથેળી પર લઈ , જેટલા ટુકડા દેખાય છે ને એટલા એવોર્ડ છે, બે વફાઈ બે વફાઓએ કરી બાપ અમે તે જેમને ચાહ્યા દીલો જાનથી.
hemant લોકો ની પસંદ પુરી કરવા
-Hemant Pandya