Gujarati Quote in Sorry by mayur rathod

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે વિદ્યા નહિ, રૂપિયો પૂજાય છે,
બસ જ્યાં જોવો ત્યાં બગાવત દેખાય છે,

આજે તું, કાલે પેલી ને પમડી આ,
અમે ખાલી બધાને હવસ વર્તાય છે,

લાગણી પ્રેમની તો બસ વાતો જ રહી,
અહીં તો જરૂરત દેખાતા ગરજ જણાય છે,

સ્વભાવ તો ક્યાં કોઈનો જાણીતો,
મીઠી વાણીએ પેલા પાખંડી પૂજાય છે,

' દુશ્મન ' હવે તું મુક બધાની દુશ્મની,
સૌને જરૂર પડતા માણસ બદલાય છે.

✍🏻~દુશ્મન

Gujarati Sorry by mayur rathod : 111681167
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now