બહું પારકા અને પોતાના અનુભવો પછી કહું છું તમે આજે સ્વીકારો કે પછી કાલે, જીવતે જીવ કે મર્યા બાદ પણ હકીકત...
કોઈ કોઈના માટે જીવતું નથી કે મરતું નથી, કહે છે જીવ આપી દઈશ ધણાં પણ કોઈ મરનારની ચીતા પર ચડતું નથી, સ્વાર્થ ની સગી આ દુનીયા માં કોઈ કોઈનું સગું થતું નથી, મળે છે લાખોમાં એક જીવ આપવા વાળા પણ કદર એમની જીવતે જીવ કોઈ કરતું નથી.
-Hemant Pandya