કોઈને હુસ્ન જવાની તો કોઈને મીલકત ધન દોલત નો નસો, કોઈને , તાજ તો કોઈને હોદાનો નશો, બે ખુદીમાં છે અનવર મને પોતાનોજ નશો,હા દોષ્ત એક્કજ મહોબતનો નશો કે રંગ છે,જે કયારેય ઉતરવાનો નથી', ચાહીને પણ કોઈને નફરત કરી શકવાનો નથી, કોણ પરાયું કોણ પોતાનું, દોસ્તો જીવું છું જીંદગી પોતાનીજ મોજમાં , મારે દુનીયાસાથે કોઈજ લેવા દેવા નથી, થાય એટલી મદદ કોઈ પણ રીતે કરી લઉં છું જયારે કોઈ મદદ માગતું ધ્યાનમાં ચડે, અને દખલ અંદાજી પણ કરી લઉં છું જયારે કોઈ માર્ગ ભટકે..
બાકી જીવી લઉં છું મોજથી ...
-Hemant Pandya