https://www.matrubharti.com/shaileshjoshi0106gma
ગઈકાલનું ચાલુ
★★★★★★★
એ વડીલ બોલ્યા કે,
તમે જોવો, એ સજ્જન પૃથ્વી પર મનુષ્ય અવતાર લઈ, જેટલુ પણ જીવ્યા, નિસ્વાર્થ જીવ્યા, કોઈની પાસે કંઈ માંગવાનું તો દુર, પોતાના ભાગનું પણ ન મળતા, કે છીનવાઈ જવા છતા,
સમગ્ર જીવન દરમિયાન, તેમણે કોઈને પણ, હળવી ફરીયાદ સુદ્ધા કરી નથી.
ગામ લોકો આ વડીલની વાત સાંભળી, સમજી હકારમાં મુન્ડી હલાવી રહ્યાં છે. પછી ગામ લોકોને એ વડીલ...
વડીલ :- તમને ખબર છે ?
મે એમને આ વિશે ઘણીવાર પુછ્યું કે, તમને ઘરમાં કે બહાર થતા અન્યાય વિશે તમે ચૂપચાપ સહન કેમ કરી લો છો ?
વિરોધ કેમ નથી કરતા ?
ત્યારે દર વખતે એ મને કહેતા...
વધુ આવતીકાલે