શાંભળયા ઘણાને પણ ,
કે એક સેકંન્ડ નહીં થાય ભુલાવતા , હા વાત સાચી ...એક સેકંડ યાદ રાખવાની અને વીરહમાં તડપવા છતા વફાદાર રહેવાની ઓકાત પણ હોવી જોઈએ. 1,4,3 કહેતા એક સેકંડ લાગે પણ નીભાવી જાણવા જીવન પણ થોડું પડે, એ નીભાવવાની તાકાત હોવી જોઈએ.
તોતો દાખલા તમારા મારાજ લેવાતા હોત પ્રેમના..
અને ઈતીહાસ લખાણો હોત પ્રેમનો.
-Hemant