અગ્ની પરીક્ષા
વાત બહું અઘરી પણ નથી પણ સમજાય તેને...
આ કેવો પ્રેમ હશે કે કોઈ ને વફાદાર રેવા કોઈએ પોતાનો જીવ આપી દીધો, અને કોઈના આપેલ વચન માટે રોજે રોજ મરી મરીને પણ જીવે છે.આત્મ હત્યા ન કરવાનું આપેલ વચન પાળવા સેકંડે સેકંડે મરે છે..
એતો એની વફાદારીની સાબીતી આપી અમર થઈ ગઈ, પણ નીચે નજર કરી દેખતી નથી કે એના સાથીનો એના વીના શું હાલ છે.
-Hemant