કાલે એક આંગળી થયેલ પુરૂષો પર..અને નફરત પણ..
બધા બોયસ એક જેવા હોય..આઈ હેટ બોય..
અરે બધા બોયસ ન હોય એમા ટાબરીયા, તરૂણ, યુવાન યંગ ,પુખ્ત,પ્રોઢ, અને વયો વૃધ્ધ હોય..
બોય નહી મેમ મેન્સ પણ હોય..
આ અંગ્રેજીએ તો આપણી પત્તર ઢોકી નાંખી તોય માણસો કેડ નથી મુકતાં..
પાછા બડાઈ ઠોકશો એ મારો કજન છે, એ મારા આન્ટ આન્ટી છે.. શું સમજવું કહો..
રેવાદો બાપ. એમાય પ્રકાર છે અને દરેક સાથે વહેવાર પણ અલગ
-Ruturaaj Hemant