પત્ની (પતીને): તમારા કોઈ કામમાં ભલીવાર હોતો નથી!
પતી: કેમ શું થયું?
પત્ની: આ ગેસ નો બાટલો તમે લગાવ્યો હતો ને?
પતી: હા બે દિવસ પહેલાં મેં જ લગાવેલો.
પત્ની: આ બે દિવસ માં બે વાર દુઘ ઉભરાઈ ગયુ, એક વાર ખીચડી ચોટી ગઈ અને એક વાર શાક બળી ગયું! કોણ જાણે કેવો બાટલો લગાવ્યો છે!!!!!
-Mani