...વેદના...
એ સમય તે આ શું કરી નાખ્યું, તે મને બે વફા બનાવી નાખ્યો, એથી વીશેશ હવે જીંદગી ને ન ચાહીને પણ જીંદગી નો ગુલામ બનાવી નાખ્યો, જાય જીવ કાળજું કપાય, રોઈ રોઈ હાલ બેહાલ, તે તો સાવ બેચારો બનાવી નાખ્યો, એ સમય તે મને જીંદગી નો ગુલામ બનાવી નાખ્યો.
-ઋતુરાજહેમંત.