ખોટી માયાના ભ્રમમાં ના રહેતા...જમાનો બદલાઈ ગયો છે..ખબરજ હશે અહીની ટોપી ત્યા...ભરોસો કરીએ તેય તોડી દેછે...
ખબર નથી પડતી.. ભ્રમમાં રહીએ કે આ આપણું આ વફાદાર...
સમય આવે ખબર પડે પડછાયો પણ સાથે ન હતો,
હવે તો કોઈ કાચા તાતણાની વાત મુકો સાકળે બાંધો તોય નથી રેતું 😀😀🤣😭😂😠😞😡🤔🤔
-ઋતુરાજહેમંત.