કુદરતને પણ ઝુકવું પડેલ ..કારણ એને મૃત્યું બાદ પણ પાછી મે બોલાવી લીધેલ...નહી મનાય પણ સત્ય છે આ વાત ..
તકલીફ ત્યાં પડી, એ હવે મારી સાથે બીજા કોઈને સહન કરવા નથી તૈયાર..
બસ કુદરત ની હાર અને મારી જીત વચ્ચે એની આ ખોટી જીંદની છે દીવાર..
બસ વીનંતી તને એટલી જાન ના લે મારી મજબુરીના આવા ઈમ્તહામ.
-hemant pandya