આ જગતના જેટલા દેવ દેવી ..ભોપા ઓને મળી માનતાં વીધી કરી ચુક્યો છું..ખબર છે ગયેલ કોઈ પાછું નથી આવતું પણ રદય આ વાત નથી માનતું ..એ આશ લગાવી બેઠું છે કે મારા આ શરીર માં પ્રાણ બની ફરી તું આવીશ જરૂર , બંધ પડેલી આ ધડકનોને ફરી ધડકાવીશ જરૂર..
મામુલી નથી સંધર્ષ મારો જાણું છું ..છે છખડછાની કુદરતના નીયમ વીરૂધ્ધ ,પણ કસમ છે તારી કુદરતને પણ વીવશ ના કરૂં તારા પ્રેમમાં તો આ ફેરો મારો વીફળ, મરે છે શરીર આત્મા મરતો નથી, હું ચાહું છું તારા આત્માને તારૂ શરીર તો પંચભુતોમા થયું ક્યારનુંય વીહીન.
-hemant pandya