જોયા છે ઘણાને મેં ફક્ત પોતાના માટેજ વીચારતા, ઘણા તજુરબાના અંતે કહું છું, માણસના મનને જીતવા તમારે ખુદને રોજ ક્ષણે ક્ષણે હારવું પડશે, જે દીવસે ખુદની જીત કરવાનો પ્રયાસ કર્યો એ દીવસ તમે સામા વાળાને ખોઈ દેશો, કારણ એકજ છે દોસ્તો ..
સ્વાર્થ તણી સગાઈ આ દુનીયા ની રીત ,સ્વાર્થ તણા આ જગતના લોક, પરોપકાર માટે જીવનાર નહીં આ ધરા પર કોઈ, કા બલી ચડી ગયા કોઈની, કા મા જણસે વીરલા હવે નવા.
-hemant pandya