કહે છે લોકો કે તારા માટે એણે જીવ આપ્યો, તું હજું જીવીત છે??? જવાબમાં બસ આટલું કહીશ....
એ મરી એક વાર મારા માટે હું મરૂ એના વીના રીબાઈ રીબાઈ સેકન્ડે સેકન્ડે,
પણ મારે મારવા નથી જે જીવે હર ધડી મારા માટે,
માટે મરી મરીને પણ જીવું હું સેકન્ડે સેકન્ડે
-hemant pandya