તારી આ બનાવેલ દુનીયા માં ,તારા હાથે બનાવેલા લોકોમાં આટલો બદલાવ કેમ?
એક ની સ્વાર્થી તો બીજું સ્વાર્થી કેમ?
એક વફાદાર તો બીજું ગદ્દાર કેમ?
એક ઈન્સાનીયત ની સાક્ષાત મૃત ,
તો બીજું ઈન્સાનીયત નું દુશ્મન કેમ?
એક પ્રેમની સાક્ષાત મૃત તો બીજું બે વફા કેમ??
તારી બનાવટમાં આટલો ભેદભાવ કેમ??
-hemant pandya